Search for: Search:

e-Tender

ધી ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો—ઓપરેટીવ બેંક લિ.
રેલ્વે સ્ટેશન સામે, હોટલ કોરોના પાછળ, ભરૂચ-૩૯૨૦૦૧

વેબસાઈટ: https://bharuchdccb.bank.in

જાહેરાત

ધી ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ., ભરૂચમાં એક્ઝીક્યુટીવ ડાયરીઓ અને કેલેન્ડરો બનાવવા અંગેનું ઈ-ટેન્ડરીંગ કરવાનું હોય, તે માટે ટેકનીકલ બીડ માટે આમંત્રીત કરીએ છીએ તો તે માટેનું ટેકનીકલ બીડ તા.૧૧/૧૧/૨૦૨૫ થીતા.૧૪/૧૧/૨૦૨૫ સુધીમાં બેંકનાં સમય દરમ્યાન મેળવી લેવા વિનંતી અને તે બીડમાં જણાવેલ દસ્તાવેજો તા.૧૫/૧૧/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાના રહેશે.

તારીખ:૦૮/૧૧/૨૦૨૫